ડી.એમ.એસ.વી. જૈન બોર્ડિંગ – રાજકોટ ના નવનિર્મિત વોરા ભવન ની પ્રથમ વર્ષગાંઠ ની ઉજવણી

ડી.એમ.એસ.વી. જૈન બોર્ડિંગ – રાજકોટ ના નવનિર્મિત વોરા ભવન ની પ્રથમ વર્ષગાંઠ ની ઉજવણી રાજકોટ મુકામે બોર્ડિંગ ના ગ્રાઉન્ડ ફ્લોર ના હોલ માં 15મી ઓગસ્ટ 2016 ના રોજ ભવ્ય રીતે સંપન્ન થઈ. આ બોર્ડિંગ ના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ધીરજલાલ એન.વોરા તથા ટ્રસ્ટી શ્રી નિતિનભાઈ જે. વોરા ખાસ મુંબઈ થી પધારેલ, સૌપ્રથમ નવકારશી ત્યારબાદ ધ્વજવંદન ત્યારબાદ 

Continue Reading